સંબંધિત સમાચાર
- જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયુ, ગઢડામાં હાર્દિક સાથેની સભા મોકુફ
- આ IPS અધિકારીઓની ચૂંટણી લડવાની ઈચ્છા અધુરી રહી ગઈ
- દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત, ફેસબુક વોલ પર કરી જાહેરાત
- કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈનકાર
- રામવિલાસ પાસવાને ઉનાકાંડ પર કરેલા નિવેદન પર જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા
જિજ્ઞેશ મેવાણીને ચૂંટણી લડવા અરૂંધતી રોયે 3 લાખ આપ્યા
ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલાં દલિત નેતા જિગ્નેશ મેવાણીને સામાજિક કાર્યકર્તા લેખિકા અરુંધતિ રોયનો સાથ મળી રહ્યો છે. અરુંધતિ રોયે જિગ્નેશને 3 લાખની મદદ કરી છે. આ મદદ મેવાણીને ડોનેશનના રુપે મળી છે. આ પ્રમાણે વિધાનસભા ચુંટણીમાં અપક્ષ ચુંટણી લડી રહેલાં મેવામીને કેમ્પેઈન માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા કુલ 9 લાખ મળી ગયા છે. આ બાબતે મેવાણીએ જણાવ્યું હતું કે અરુંધતિ રોયે દાન રુપે 3 લાખ આપ્યા છે. રોય ઉપરાંત નારીવાદી લેખક પ્રોફેસર નિવેદિતા મેનને 50 હજાર રુપિયાનું ફંડ આપ્યું છે. હજુ સુધી અમને કુલ 9 લાખનું ફંડ પ્રાપ્ત થયું છે. જેની મદદથી અમે અમારા ચુંટણી અભિયાનને મજબૂતીથી આગળ વધારવા પાછળ ખર્ચ કરીશું.
