જો તમે સુંદર રહેવા માગતા હોવ તો ઊંઘતા પહેલા આ 7 કામ કરો

Last Updated: સોમવાર, 18 નવેમ્બર 2019 (13:21 IST)
હળદરવાળું દૂધ
સૂતા પહેલા હળદરવાળું દૂધ જરૂર પીવું. તેનાથી તમારા શરીરના વિષાક્ત પદાર્થ બહાર નિકળી જાય છે અને લોહી સાફ હોય છે. હળદરવાળું દૂધ પીવાથી તમારી ત્વચા પણ નિખરશે. 


આ પણ વાંચો :