સંબંધિત સમાચાર
- Gold Facial- હવે ઘર પર કરો ગોલ્ડ ફેશિયલ
- Beauty Tips in gujarati for man- પુરૂષોને પણ જરૂર છે ચેહરા ચમકાવવાની, દરરોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ ત્વચામાં આવી જશે ચમક
- Winter Season - વૈસલીન સાથે જોડાયેલી આ ટિપ્સ છે ખૂબ કામની
- શાઈની ચેહરા માટે 8 શિયાળા બ્યૂટી ટીપ્સ
- કરવા ચોથ સ્પેશલ - 1 રૂપિયાની આ વસ્તુથી કરવુ ફેશિયલ, મળશે પાર્લર જેવું નિખાર
રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો.
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે.