સંબંધિત સમાચાર
- "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા સ્કૂલ કેમ્પસને કરાયું સેનિટાઇઝ, દરરોજ 200 લોકોને પહોંચાડે છે ભોજન
- મહાનગરોમાં એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને મળશે વિનામૂલ્યે ભોજન સેવા
- ચટપટી પાણી પૂરી
- 'કર્ણાવતી'ની ક્લબમાં ભોજનમાં નિકળ્યો ઉંદર, વીડિયો વાયરલ થતાં પ્રતિષ્ઠા પર પ્રશ્નો ઉભા થયા
- Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ
Quick Dish - ચટક ચિલી ફ્રાઈડ રાઈસ
સામગ્રી - બાફેલા ભાત, મરચાનુ અથાણુ, શેઝવાન સોસ, કોર્ન, ચોપ પાલક, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ.
બનાવવાની રીત - નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમા લસણ, આદુને અડધો મિનિટ તળો. તેમા કાળા મરીનો પાવડર અને મીઠુ પણ મિક્સ કરો. મરચાનુ અથાણુ, શેજવાન સોસ નાખીને હલાવો. હવે તેમા બાફેલા ચોખા ઉમેરી દો. ગરમ થતા સુધી હલાવતા રહો અને ગરમાગરમ સર્વ કરો.