1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

જાતે બનાવો.

જાતે બનાવો.
ક્લીંસીન્ગ લોશન :

એક ચમચી દૂધ, બે ચમચી કાક્ડીનો રસ, અડધી ચમચી લીંબુનો રસ ખુબ જ સારી રીતે મિલાવી લો. આ લોશન ત્વચા પર લગાવો. આ ત્વચાનાં છીદ્રોને સારી રીતે સાફ કરીને ત્વચામાં નિખાર લાવે છે.

મોઇશ્યરાઇઝર :

અડધા કપ ગરમ દૂધમાં બે ચમચી મધ મિલાવીને તેને કોટનથી આખા ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. આનાથી ત્વચા મુલાયમ થશે.
About Writer
વેબ દુનિયા