Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ
સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભોળાનાથની કૃપા મેળવવા માટે નીચેના મુખ્ય મંત્રોનો જાપ કરી શકાય છે.
ૐ નમઃ શિવાય
ALSO READ: રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ
મૂળ મંત્ર:
ૐ નમઃ શિવાય
ALSO READ: શનિવાર નો મંત્ર
મહામૃત્યુંજય મંત્ર: (આરોગ્ય, આયુષ્ય અને રક્ષા માટે)
ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્।ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥પંચાક્ષર મંત્ર
ॐ નમઃ શિવાય॥