રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By કુ. પ્રિયંકા શાહ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:13 IST)

સીંગ (મગફળી)

સીંગમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સાથે સાથે તેમાં વિટામિન ઈનું પ્રમાણ પણ વધારે હોય છે. જે ત્વચાના ટીસ્યુને સ્વસ્થ રાખે છે.