Daily Horoscope
✕

world Savings day- Saving Tips: નવા વર્ષમાં કેવી રીતે કરીએ બચત, પૈસા બચાવવાની આ ટ્રીક જાણી લો

Updated: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (10:32 IST)
Savings- નોકરીયાત લોકોને ઘણી વાર એવુ કહેતા સાંભળ્યુ હશે કે તે બચત નથી કરી શકે છે. મોંઘવારીના આ સમયમાં લોકો પહેલા તેમના ખર્ચ પૂરા કરે છે. તેથી તેણે બચતનુ અવસર નથી મળે છે. તેથી આજે અમે લોકોને કેટલાક સેવિંગ્સ ટિપ્સ જણાવીએ છે. જેના ઉપયોગ કરી નવા વર્ષથી સેવિંગ કરવી શરૂ કરી શકાય છે.
 
Saving in New Year- દરેક કોઈ તેમના ગુજરાત કરવા માટે કમાણી કરી રહ્યા છે. કેટલાક લોકો કમાણી માટે રોજગાર કરે છે તો કેટલાક લોકો કમાણી માટે બિજનેસનો સહારો બનાવે છે. તેમજ રોજગાર કરતા નોકરીયાત લોકોને ઘણી વાર એવુ કહેતા સાંભળ્યુ હશે કે તે બચત નથી કરી શકે. મોંઘવારીના આ સમયમાં લોકો પહેલા તેમના ખર્ચ પૂરા કરે છે. તેથી તેણે બચતનુ અવસર નથી મળે છે. તેથી આજે અમે લોકોને કેટલાક સેવિંગ્સ ટિપ્સ જણાવીએ છે. જેના ઉપયોગ કરી નવા વર્ષથી સેવિંગ કરવી શરૂ કરી શકાય છે.
 
ખર્ચા ઓછા કરવા- લોકોના ખર્ચા જેટલા વધારે હશે, બચત તેટલી જ ઓછી થઈ જશે. તેથી જો તમે બચત કરવા ઈચ્છો છો તો નવા વર્ષથી જ ઓછા ખર્ચ કરવા પડશે. ખર્ચમાં કમી લાવીને બચતને વધારી શકાય છે. તેના માટે નકામા ખર્ચ પર નિયંત્રણ કરવી પડશે.
 
લોન ચુકવવા- ઘણી વાર લોકો લોન તો લઈ લે છે. તેમજ લોન પર વ્યાજ પણ ચુકવવા પડે છે. વ્યાજના કારણ લોકોની એક મોટી કમાણી ચાલી જાય છે. તેથી લોકોને જેટલો જલ્દી થઈ શકે તમારા લોનને ચુકવવા જોઈએ. જો સમયથી પહેલા લોનને ચુકાવશો તો લોન પર ચુકવતા વ્યાજ પર ફાયદો મળી શકે છે અને કઈક બચત પણ કરી શકાય છે. 
 
સબ્સક્રિપ્શનનુ રિવ્યૂ- આજકાલ ઘણા એવા પ્લેટાફાર્મા છે જે  સબ્સ્ક્રિપ્શન મોડલ પર ચલાવો. ભલે તે OTT હોય, કે ઓનલાઈન ન્યૂઝ પેપર હોય કે અન્ય કોઈ
 
વસ્તુઓ સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ. તમારે તમારા સબ્સ્ક્રિપ્શનની સમીક્ષા કરવી જોઈએ. જો તમે સબ્સ્ક્રિપ્શન છોડી દીધું છે અને તેનો ઉપયોગ કરી રહ્યાં નથી
 
. આવું સબસ્ક્રિપ્શન ફરીથી ન કરાવો. આ નોંધપાત્ર બચતમાં પરિણમી શકે છે.
 
RD કરાવો- પૈસા બચાવવાનુ સૌથી સારુ RD છે. બેંકમાં આરડી કરાઈ શકાય છે. આરડીથી દર મહીના એક નક્કી અમાઉંટ ખાતામાં નાખી શકાય છે. આ અમાઉંટને વધારી પણ શકાય છે. તેથી તે જમા કરાવતી રકમ પર વ્યાજ પણ  મળે છે અને પૈસાની બચત પણ થાય છે. 

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments