Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીં ખાવાના 19 ફાયદા અને તેના ઉપયોગ

Updated: મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:38 IST)
પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે મેળવાય છે. સાચે માનો દહીંને તમારા દૈનિક જીવનમાં શામેળ કરવું તમારી સુંદરતા અને સ્વાસ્થય બન્ને માટે ફાયદાકારી હશે. દહીને દૂધ કરતા વધારે ફાયદાકારી ગણાય છે. તો આવો જાણી છે કે દહીં અમારા માટે કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવું જોઈએ. 
દહીંનો પ્રયોગ કઈ રીતે અને ક્યારે કરવું. 
સાંજે અને રાત્રે દહીં નહી ખાવું જોઈએ. 
ઠંડના મૌસમમાં દહીં  નહી ખાવું જોઈએ. 
તડકાથી તરત આવીને દહીં નહી ખાવું જોઈએ. 
ખાટું દહીં નહી ખાવું જોઈએ, હમેશા તાજુ દહીં ખાવું જોઈએ. 
જેને શરદી , ખાંસી કે અસ્થમાની શિકાયત હોય, તેણે દહીં નહી ખાવું જોઈએ. 
દહીંમાં અજમા નાખીને ખાવાથી કબ્જ ખત્મ થઈ જાય છે. 
જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે , તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે. 
દહીંમાં બેસન મિક્સ કરી લગાવવાથી ખીલ ઠીક થઈ જાય છે. 
દહીં અમને લૂ લાગવાથી બચાવે છે અને લૂ લાગી જતા પર તેનું સેવન ફાયદાકારી હોય છે. 
દહીં ખાવાથી શરીરથી ચરબી ઓછી થાય છે. 
દહીં, દૂધથી વધારે અસરદાર હોય છે. તેનાથી હાડકાઓ અને દાંત મજબૂત હોય છે. આ આસ્ટિયોપોરોસિસથી લડવામાં પણ મદદ કરે છે. 
સનબર્ન થતા બર્ન થયેલ જગ્યા પર દહીં લગાવાથી રાહત મળે છે. 
તમે દહીં થી વાળ ધોઈ શકો છો. તેનાથી ખોડો પણ દૂર થઈ જશે અને વાળ સુંદર પણ જોવાશે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરના સ્થાન પર તેનો ઉપયોગ કરી શકો છો.
દહીંથી વાળ ધોયા પછી આ ધ્યાન રાખો કે તમે તમારા વાળને તરત સુકાવી લો. 
જો દહીંથી ચેહરાની મસાજ કરાય, તો આ બ્લીચના જેવા કામ કરે છે. 
આ અમારી પાચન ક્ષમતા વધારે છે.
મોઢાના ચાંદલામાં દિવસમાં બે-ચાર વાર દહીં લગાડવાથી ચાંદલા જલ્દી ઠીક  થઈ જાય છે. 
ચેહરા પર દહીં લગાડવાથી ત્વચામાં નરમ હોવાની સાથે તેમાં નિખાર પણ આવે છે. 
દહીંને લોટના ચોકરમાં મિક્સ કરી લગાડવાથી ત્વચામાં ચમક આવે છે. 
સૂકી ત્વચા વાળા લોકો, અડધા કપ દહીં લો અને નાની ચમચીથી 1 ચમચી જેતૂનનો તેલ અને 1 ચમચી લીંબૂનો રસ. પછી આ ત્રણેને મિક્સ કરી ચેહરા પર લગાડો, ત્યારબાદ હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. તેનાથી તમારી ત્વચાનો સૂકોપન ઓછું થઈ જશે. 
પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે તમે દહીં અને બેસનને મિક્સ કરી આખા શરીરમાં લગાવી શકો. ત્યારબાદ નહાવી લો. 
કેટલાજ શોધ મુજબ દહીંના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. 
જે લોકોને દૂધ પચતું નહી તેને પણ દહીં સરળતાથી પચી જાય છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments