1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (16:17 IST)

દહીં ટમેટાની ચટણી

curd tomato chutney
બે ટમેટા
એક નાની વાટકી દહીં 
એક નાનું આદું
ત્રણ લીલા મરચાં 
મીઠું સ્વાદપ્રમાણે 
એક નાની ચમચી રાઈ 
લીમડા
તેલ 
વિધિ- ટમેટાની ચટણી બવાવા માટે એક મિક્સરમાં ટમેટા દહી લસણ આદુ અને લીલા મરચાનો બારીક પેસ્ટ બનાવી લો. 
તૈયાર પેસ્ટને એક વાટકીમાં  કાઢી લો. 
ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો
તેલ ગરમ થતા તેમાં રાઈ નાખી તતડાવો 
રાઈ તતડવા જ લીમડા નાખી તાપ બંદ કરી નાખો 
તૈયાર વઘારને ચટણી ઉપર નાખી મિક્સ કરી દો. 
તૈયાર છે ટમેટા દહીંની સરસ ચટણી..