ચટપટી રેસીપી - Ragda Patties

ragda patties
Last Updated: સોમવાર, 16 જુલાઈ 2018 (15:39 IST)
જો તમે ક્યારેક ચાખ્યુ છે તો આજે જરૂર બનાવો આ યમી ડિશ. રગડા પેટીસનો ચટપટો સ્વાદ દરેકના મનમાં વસી જશે. 
પેટિસ બનાવવા માટે સામગ્રી - 10 બટાકા, 4 બ્રેડ સ્લાઈસ, 2 ચમચી તેલ કે ઘી, મીઠુ સ્વાદમુજબ, 
રગડો બનાવવા માટે - 1 કપ સૂકા સફેદ વટાણા, 1/4 ચમચી બેકિંગ સોડા, 2 ચમચી તેલ અથવા ઘી, 1/4 ચમચી જીરુ, 2-3  લીલા મરચા સમારેલા, 1/4 ચમચી આમચૂર પાવડર કે આમલીનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ. 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરુ, એક ચમચી છીણેલુ આદુ, 1/4 ચમચી લાલ મરચુ. 
 
સજાવવા માટે - 2 ચમચી સમારેલા ધાણા, 1 કપ મીઠી ચટણી, 1 કપ લીલી ચટણી, 1 કપ દહી, 1 ચમચી ચાટ મસાલા 
 
આગળ જાણો કેવી રીતે બનાવશો રગડા પેટિસ 


આ પણ વાંચો :