સામગ્રી - 250 ગ્રામ શક્કરિયા(બાફેલા), 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, 1/2 ટી સ્પૂન દળેલી ઈલાયચી, 1/4 કપ છીણેલુ નારિયળ, 1/2 કપ દળેલી ખાંડ, દેશી ઘી જરૂર મુજબ, 1/2 કિલો રબડી(પીરસવા માટે) બનાવવાની રીત - શક્કરિયાને છોલીને મેશ કરી લો. રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, છીણેલુ નારિયળ, શક્કરિયુ, દળેલી ઈલાયચી, ખાંડ અને...