Daily Horoscope
✕

Health tips- દહીંમાં મિક્સ કરીને ખાવું આ 5 વસ્તુઓ, બમણું લાભ મળશે

Updated: ગુરુવાર, 28 મે 2020 (16:04 IST)
ગર્મીમાં દહીંનું સેવન તો ઘણા લોકો કરે છે કારણકે તેનાથી શરીરને ઠંડકની સાથે સાથે ક્ખૂબ એનર્જી પણ મળે છે. દહીંમાં ગુડ બેક્ટીરિયા, કેલ્શિયમ વિટામિંસ અને મિનર્લ્સ હોય છે, જે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છેૢ પણ જો તેમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી ખવાય તો તેના ફાયદા બમણા  અને વધી જાય છે. આજે અમે તમને જણાવીશ તેના વિશે .. 
1. દહીંમાં શેકેલું જીરું 
દહીંમાં સંચણ અને શેકેલું જીરું નાખી ખાવાથી ભૂખ વધે છે. તેની સાથે ડાઈજેશનની સમસ્યા પણ દૂર રહે છે. 
 
2.દહીં અને મધ 
દહીંમાં મધ મિક્સ કરી  ખાવાથી ખૂબ ફાયદો મળે છે. આ એંટીબાયોટિક્નો કામ કરે છે. દહીંને આ રીતે સેવન કરવાથી મોઢાના અલ્સરથી રાહત મળે છે. 
 
3. દહીં અને કાળી મરી 
દહીંમાં કાળી મરી અને સંચણ મિક્સ કરી ખાવાથી જાડાપણ ઓછું હોય છે અને એક્સ્ટ્રા ફેટ બર્ન હોય છે. 
 
4. દહીં અને ડ્રાઈ ફ્રૂટસ 
દહીંમાં ડ્રાઈ ફ્રૂટસ અને ખાંડ મિક્સ કરી ખાવાથી નબળાઈ દૂર હોય છે.   
 
5. દહીં અને અજમો
દહીંમાં અજમો મિક્સ કરી ખાવાથી પાઈલ્સની સમસ્યા દૂર હોય છે. 

વધુ જુઓ..

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

વારાણસીની રામલીલામાં ગભરાટ: બેકાબૂ હાથીએ મહાવતને તેની સૂંઢ સાથે ઉપાડી લીધો, તેની હાલત ગંભીર બની

ફ્રાન્સ અને ઇટાલી પછી, પોર્ટુગલમાં Gen Z ગુસ્સે ભરાયું છે. લોકો રસ્તા પર કેમ ઉતરી રહ્યા છે અને હિંસા અને આગચંપીનો આશરો લઈ રહ્યા છે તે જાણો

ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન થઈ ગયું છે! વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે; દેશના આ ભાગોમાં આજે ભારે વરસાદ પડશે

દુબઈથી દિલ્હી જતી એમિરેટ્સ ફ્લાઇટમાં પક્ષી અથડાયું, પરત ફ્લાઇટમાં વિલંબ; મુસાફરો માટે હોટેલ વ્યવસ્થા કરવામાં આવી

વધુ જુઓ..

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓક્ટોબર, 2026

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

માતા કાલરાત્રિની કથા, નવરાત્રીના સાતમાં દિવસે કરો આ કથાનો પાઠ કરવાથી વિધ્નો અને અવરોધો થશે દૂર

આગળનો લેખ
Show comments