Daily Horoscope
✕

મસ્તીના મૂડમાં છો તો ? આ આઉટફિટથી : "આજ રાતનો સીન બનાવી લો "

Updated: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (23:58 IST)
પ્રેમ કરતા પહેલા તમને રોમાંટિક બનવુ પડે છે "પણ મૂડ બનાવા માટે પણ હોટ દેખાવ પણ જરૂરી છે. જો તમે ડેટ પર જઈ રહ્યા છો  અને તમને આશા છે કે અહીં કોઈ ખાસ થવા વાળું હશે તો તમારા આઉટફિટ પર ખાસ ધ્યાન આપો. જેનાથી એમનો મોડ બની જાય અને કોઈ પરેશાની પણ ન થાય. 
જૂના સમયમાં એવા અવસરો માટે સાડી સૌથી હોટ આઉટફિટ ગણાતી હતી. કારણકે પ્રેમ  માટે સાડીને માત્ર ઉપર નીચેથી હટાવી પડે છે ખોલવાની જરૂરત નહી હતી. પણ જ્યાં માર્ડન આઉટફિટની વાત કરીએ તો એ પણ કોઈ ખરાબ નહી અમે તમને જણાવીએ છે કે તમે શું પહેરવું જોઈએ... 
 

નાની ડ્રેસ કે શાર્ટ સ્કર્ટ 
કાર કે ઓછી જગ્યામાં પ્રેમ  કરવા માટે નાની ડ્રેસ અને શાર્ટ સ્કર્ટ્સ બેસ્ટ છે . જો તમે જલ્દીમાં છો તો આ અપ્શન સારું છે. મિનીજ સ્ટાઈલ કરવામાં સરળ હોય છે અને તમને કાંફિડેંટ લુક પણ આપે છે. એમાં તમે ડિનર ટેબલ પર પણ તમારી ખૂબસૂરત થાઈજ અને પગ બતાવીને  એમનો મૂડ બનાવી શકો  છો.

જંપસૂટ કે પ્લેસૂટ્સ 
અમે ખબર છે કે જંપસૂટસ કે પ્લેસૂટ્સમાં ટાયલેત જવું તમારા માટે મુશ્કેલ થઈ શકે છે. પણ જો તમે મેકઆઉટની વિચારી રહ્યા છો તો જંપસૂટને અનજિપ કરવું સરળ છે અને એ સેકંડસન કામ છે. જંપસૂટને થોડા ફાર્મલ લુક આપવા માટે તમે એની સાથે બ્લેજર પહેરી શકો છો. બ્લેજર ઉતારવા કોઈ અઘરું નહી એને એનાથી તમે હોટ  લુક પણ આપી શકો છો. 
પોનીટેલ 
જો તમારા વાળ લાંબા છે તો એને ખુલ્લા મૂકવાની જગ્યાએ તમે પોની બાંધી શકો છો. કારણકે પ્રેમ કરતા  સમયે તમને પણ સારું નહી લાગે કે તમારા વાળ ગૂંચાય કે પાર્ટંરમાં મોઢામાં જઈને એમનો મૂડ ખરાબ કરે. 
ભારતીય ઑપ્શન 
જો તમે સંસ્કારી છોકરી છો અને ઘરથી બહાર માત્ર ઈંડિયન કપડામાં જ નિકળો છો તો તમને આગળથી ખુલતો ફુલ જીપ કુરતો પહેરવું જોઈએ. ફંટ ખુરતાન બટલ ખોલવા સરળ હોય છે . અને આ સાથી ઈલાસ્ટિકની પ્લાજો પહેર્તો. કારણ કે લેગિસ ટાઈટ હોય છે અને એને ખોલતામાં મુશ્કેલી આવે છે. કેંગિગ્સ કાઢ્વામં મુશ્કેલ થાય છે અને સમય પણ વધારે લાગે છે. જો તમે હમેશા જલ્દીમાં રહો છો તો . પેંટીજ પહેરવા ઓવાઈડ કરી શકો છો. 

વધુ જુઓ..

Vivo X500 Series Launch : 200MP zoom કેમેરા અને 7800mAh બેટરી સાથે Vivo X500 સિરીઝ ભારતમાં લોન્ચ થઈ

મુંબઈ ઈંડિયંસ આજે કરશે પોતાના નવા કપ્તાનનુ એલાન, હાર્દિક પંડ્યા સાથે છે ડાયરેક્ટ કનેક્શન

IND vs NZ Christchurch Test Day 1: પ્રથમ દિવસની રમત સમાપ્ત, કોનવે બાદ બ્લન્ડેલે સંભાળી ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ

તિલક વર્માની કપ્તાનીમાં આ જ હાલ થવાના હતા, ટીમનો થઈ ગયો ધબડકો

Gold Silver Price Today: MCX પર સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, બજાર ફરી ચમક્યું છે. મુખ્ય કારણ જાણો

વધુ જુઓ..

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

ક્યારે મળશે સંતાન સુખ ? કુંડલીમાં ગુરૂની સ્થિતિ અને પંચમ ભાવથી પરથી જાણી શકો છો, જાણો જોવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26, નવેમ્બર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments