બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2017 (16:43 IST)

ગુજરાતી જોક્સ - લગ્નમાં અડચણ

ગુજરાતી જોક્સ - લગ્નમાં અડચણ
સવિતા (બહેનપણીને) - સુનીલ સાથે હુ લગ્ન નથી કરી શકતી 
બહેનપણી - કેમ ... શુ એનુ કોઈ બીજી છોકરી સાથે ચક્કર બક્કર છે  શુ ?
સવિતા - નહી... તેને આજે મને અનિલ સાથે પ્રેમ કરતા જોઈ લીધી !!!