શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 20 જૂન 2017 (15:49 IST)

ગુજરાતી જોક્સ - ટીના કોણ ?

એક પતિ એમની પત્નીને મેસેજ કર્યો મારુ એક્સીડેંટ થઈ ગયુ છે 
 મને ટીના  હોસ્પીટલ  લઈ જવાયો છે. .. 
 
ત્યાં મારો એક્સ-રે  કરાવ્યો 
 
મારા પગમાં ફેક્ચર છે જમણા હાથમાં વાગ્યુ  છે 
 
અને  માથા ઉપર ઘા પણ થયા છે 
.... 
.... 
.... 
.... 
.... 
.... 
.... 
.... 
 
 
પત્નીનો રિપ્લાઈ- આ ટીના કોણ છે.