Gujju joke - FB અને વોટ્સએપ Updated: Fri, 30 Jun 2017 (12:49 IST) google-news જો ભારત સરકાર ફેસબુક અને વોટ્સએપ પર DP બદલવા માટે 1 રૂપિયો લેવો શરૂ કરી દે.. . . . .. તો થોડાક જ દિવસોમાં ભારત, અમેરિકા અને ચીનને લોન આપવામાં સક્ષમ થઈ જશે.