શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 18 જૂન 2017 (12:17 IST)

ગુજરાતી જોક્સ - ઘરે સંડાસનો લાભ

ટીચર- દરેક ઘરમાં સંડાસ હોવાના શું લાભ છે 
 
પપ્પૂ- વાતાવરણ શુદ્ધ રહે છે 
 
ટીચર - વાહ -શાબાશ બીજું 
 
પપ્પૂ- આગળ ખસેડવું પણ નહી પડે