Webdunia - Bharat's app for daily news and videos

Install App

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026 (16:21 IST)
છોકરો - જાનૂ વેલેંટાઈન પર તારુ નામ હાથ પર લખુ કે દિલ પર ?
છોકરી - આડુ અવળુ કેમ લખે છે, સાચો પ્રેમ હોય તો લખ મારુ નામ મિલકતના દસ્તાવેજ પર.
 
છગને  વેલેંટાઈન પાર્ટીમાં એક છોકરીને આઈ લવ યુ કહ્યુ. 
છોકરીએ થપ્પડ મારી અને બોલી : બોલ શુ બોલ્યો? 
છગન બોલ્યો..જ્યારે સાંભળ્યુ જ નથી તો થપ્પડ કેમ મારી
 
છગને એ વેલેંટાઈનના દિવસે કોલેજમાં છોકરીને કહ્યુ - આઈ લવ યુ છોકરી - હું હમણા સર ને જઈને કહુ છુ. મગન  - ઓય.. ગાંડી થઈ ગઈ છે કે શુ.... એ તો પરણેલો છે.. મને બોલ મને... !

છગનની પત્ની વેલેંટાઈનના દિવસે બહાર જવા માટે શોર્ટ ડ્રેસ પહેરીને બોલી -
હું હવે એકદમ યંગ લાગુ છુ ને!! મગન -
આ પણ કાઢી નાખીશ તો એકદમ ન્યુ બોર્ન બેબી લાગીશ.

Edited By- Monica Sahu

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

આગળનો લેખ
Show comments