ફોનબુક
ગટ્ટુ (લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી.
લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.
લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.