રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By નઇ દુનિયા|

બાપ પર ગયો છે

માં: બેટા સફરજન ખઈશ?
પુત્ર: નાં.
માં: બેટા નારંગી ખઈશ?
પુત્ર: નાં.
માં: બેટા કેરી ખઈશ?
પુત્ર: નાં.
માં: પુરો તારા બાપા પર જ ગયો છુ. તું ચંપલ જ ખાવાનો!