વિદ્વાન
પ્રેમી - આ પુસ્તકમાં લખ્યું છે કે વિદ્વાન પિતાનો પુત્ર મૂર્ખ અને મૂર્ખ પિતાનો પુત્ર વિદ્વાન બને છે.
પ્રેમિકા - એનો અર્થ એ કે આપણો પુત્ર વિદ્વાન બનશે.
પ્રેમિકા - એનો અર્થ એ કે આપણો પુત્ર વિદ્વાન બનશે.