સોમવાર, 2 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
એક ઘા
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.
રે! રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમા.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને,
રે ! રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સાઉદી અરેબિયાની અરામકો રિફાઇનરી પર ઈરાનના ડ્રોન હુમલાથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે.
ઈરાને સાઉદી અરેબિયાની અરામકો રિફાઇનરી પર ડ્રોન હુમલાથી દુનિયાને ચોંકાવી દીધી છે, જેના કારણે તેલના ભાવમાં 9%નો જંગી ઉછાળો આવ્યો છે.
VIDEO: સંજૂ સૈમસને કેમ ઘૂંટણિયે બેસીને કર્યુ સેલિબ્રેશન ? જીત પછી કર્યો ખુલાસો
T20 વર્લ્ડ કપ 2026 ના અંતિમ સુપર-8 મુકાબલામાં ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડિઝના વિરુધ શાનદાર જીત નોંઘાવી. ટીમ ઈંડિયાની આ મોટી જીતમાં સંજૂ સૈમસનનુ મહત્વનુ યોગદાન રહ્યુ.
હોળીના અવસર પર મફત LPG સિલિન્ડર, લાખો પરિવારો માટે એક મોટી ભેટ.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે હોળી પહેલા રાજ્યના લોકોને મોટી ભેટ આપી છે. સીએમ યોગીએ મફત સિલિન્ડર માટે 1500 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. આનાથી યુપીના 1.86 કરોડ લોકોને ફાયદો થશે. સીએમ યોગીએ લખનૌમાં 1.86 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓને ગેસ સિલિન્ડર રિફિલ સબસિડીના વિતરણ માટે
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું; જાણો તેમણે શું કહ્યું.
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. ઈરાન પણ અનેક સ્થળોએ હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન, પીએમ મોદીએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.
ઈરાન પરના હુમલાથી ભારતમાં હિંસાનો ભય ફેલાયો છે, ગૃહ મંત્રાલયે એક પત્રમાં રાજ્યોને ચેતવણી આપી છે
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર સતત હુમલા ચાલુ છે. તેહરાન સહિત ઈરાનના મુખ્ય શહેરો પર અવિરત બોમ્બમારો થઈ રહ્યો છે. તેહરાન સૌથી વધુ વિનાશનો અનુભવ કરી રહ્યું છે. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ ખામેનીની પણ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે ઈરાન બદલો લેવા માટે સળગી રહ્યું છે.
ધર્મ
Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત
Phalgun Purnima Vrat Ni Katha: ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, તેમના પુત્ર પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલ છે. આ કથા બતાવે છે કે કેવી રીતે અહંકાર અને અત્યાચારનો અંત થયો અને સાચી ભક્તિની જીત થઈ. ફાગણ પૂર્ણિમા વ્રતની પૂજા દરમિયાન આ કથાનો પાઠ જરૂર કરો.
Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા
હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ
Holika Dahani 2026: આજે હોળી દહન કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ કે હોળી દહનની પૂજા વિધિ અને કથા શુ છે.
Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ
આજનુ પંચાગ - 3 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 06:31 માર્ચ 3, 2026 મંગળવાર
Aaj Nu Panchang - આજનુ પંચાગ- 2 માર્ચ
આજનુ પંચાગ - 2 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 18:31