ગીફ્ટ N.D સંતા - (પોતાની પત્નીને) લે ડાર્લિંગ હું તારી માટે ગીફ્ટ લાવ્યો છુ. પત્ની-(પેકેટ ખોલતા) શુ આ મતલબ વગરની ભેટ આપો છો, ચા ના કપ તો આપણા ઘરમાં ઢગલો પડ્યા છે. સંતા - આ બહુ સરસ ભેટ છે, આ હંમેશા તારા હોઠને ચૂમતા રહેશે.