વસ્તી
સંતાસિંહ -(પત્નીને) જાણે છે, જેટલીવાર સુધીમાં હું એક શ્વાસ લઉં છું તેટલીવાર સુધીમાં એક બાળક જન્મ લઈ લે છે.
પ્રીતો - હાય રામ, ત્યારે તમે તમારી આ હરકત છોડી કેમ નથી દેતાં ? દેશની વસ્તી પહેલાંથી જ તો આટલી વધી ગઈ છે.