ગુજરાતી શાયરી Updated: Tue, 21 Feb 2017 (13:44 IST) google-news નજર થી નજર મળી તો પૂછે કેમ છે નજર ઝુકે અને હસે તો સમજો પ્રેમ છે જો કમર ઝુકે અને સેંડલ ઉતારે તો સમજો કે.. આ તો બેન છે......