Daily Horoscope
✕

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

Updated: સોમવાર, 5 મે 2025 (09:57 IST)
Happy Birthday mom

 Birthday Wishes For Mother - મા એક શબ્દ નથી પણ એક ઈમોશન છે. જેણે કેટલી વસ્તુઓને સાચવીને રાખી છે. મમ્મી વગર ઘર-પરિવાર એવો લાગે છે જાણે કે માળામાંથી એક કિમતી મોતી ગાયબ છે.  


તારો પ્રેમ જ મારી આશા છે 
તારો પ્રેમ જ મારો વિશ્વાસ છે 
અને તારો પ્રેમ જ મારો સંસાર છે 
તારો મારા માથા પર હાથ ઈશ્વરનો આશીર્વાદ છે 
Happy Birthday Mom 
 

 
Happy Birthday Maa
તારા આશીર્વાદ વગર હુ કશુ નથી 
તારી ખુશી મા જ મારી ખુશી છે 
મારા જીવનના પુસ્તકનો 
સૌથી સુંદર પાઠ છે તુ  
મમ્મીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા... 
 
 
મા તમને જન્મદિવસની શુભેચ્છા 
બધાને તારી પ્રાર્થનામાં 
સામેલ કરનારી 
મારી વ્હાલી મા તારા 
જન્મદિવસ પર હુ આ જ 
દુઆ માંગુ છુ કે તમે 
 હંમેશા સ્વસ્થ રહો ખુશ રહો 
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 
 
 
 
Happy Birthday Maa 
તને મમ્મીના રૂપમાં મેળવવી 
એ પણ એક આશીર્વાદ છે 
તને મમ્મી કહેવુ એ પણ એક 
ગર્વ અને સન્માનની વાત છે 
મા તારો દરેક દિવસ ખુશીઓથી 
ભરેલો રહે.. તારી કોઈ ઈચ્છા ના 
અધૂરી રહે.. હેપી બર્થડે મમ્મા... 
 
 
Happy Birthday Mummy 
મા તમારો પ્રેમ અને પ્રાર્થનાઓ 
મારી સૌથી મોટી તાકત છે 
તમારા વગર મારી જીંદગી અધૂરી છે 
ભગવાન તમને હંમેશા 
ખુશ અને સ્વસ્થ રાખે... 
વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા મા...  
 

વધુ જુઓ..

ખડગેની પીએમ મોદી સામેની ટિપ્પણી પર ગુજરાતના રાજકારણમાં ગરમાવો: ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કોંગ્રેસ પર તીખા પ્રહારો

Vivo એ 10,000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો

'વોટ ચોરી' મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું: નીતિન પટેલની કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ, તુષાર ચૌધરીએ સવાલ સાથે પડકાર ઝીલ્યો

શેરબજારમાં વેચવાલીનું દબાણ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો; કોટક મહિન્દ્રા બેંકના શેરમાં જોરદાર તેજી

4 રાજ્યોમાં ભારે વરસાદ અને જોરદાર પવન... બંગાળની ખાડીમાંથી ચક્રવાત અર્નબ નજીક આવી રહ્યું છે; તેની અસર ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં પણ અનુભવાશે.

વધુ જુઓ..

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓક્ટોબર, 2026

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

આગળનો લેખ
Show comments