બુધવાર, 16 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
કંજૂસી
દરિયાના ગહેરાઈની પણ હદ હોય છે
આકાશની ઉંચાઈ પણ હદ હોય છે
એક મહિનાથી એક કોલ પણ ન કર્યો
કંજૂસીની પણ હદ હોય છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુસ્સે ભરાયેલી પત્નીએ પહેલા પતિની હત્યા કરી, 5 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેને દફનાવી દીધો, પછી પોલીસ પાસે જઈને કહ્યું - મેં જ કર્યું
ઇન્દોરની સોનમના કેસ પછી, આસામના ગુવાહાટીથી પણ આવી જ એક વાર્તા સામે આવી છે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ મામલો ગુવાહાટીના પાંડુ વિસ્તારના જોયમતી નગરનો છે જ્યાં એક પત્નીએ તેના પતિની હત્યા કરી અને લાશને ઘરમાં જ દાટી દીધી.
અમરનાથ યાત્રા બંધ, ભારે વરસાદને કારણે પહેલગામ અને બાલટાલથી અવરજવર બંધ
અમરનાથ યાત્રા અંગે એક મોટી અપડેટ આવી છે. આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી છે. તેથી, બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને છેલ્લા દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે
યોગી સરકાર જશે ત્યારે બધા હિન્દુઓનો હિસાબ થશે.... છાંગુરે પહેલ ધર્મ બદલાવ્યો હવે પોલ ખોલી તો ધમકી આપી રહ્યા છે તેના ગુંડા
હરજીતનો આરોપ છે કે 7 જુલાઈના રોજ રિયાજ, નવાબ અને કમાલુદ્દીને તેને ઘેરી લીધો, મારપીટ કરી, ગાલો આપી અને ધમકી આપી કે 24 કલાકની અંદર તેઓ લખનૌ જઈને પોતાનુ નિવેદન બદલે નહી તો અંજામ ભોગવવો પડશે.
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
World Snake Day: આજે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય રહ્યો છે. સાંપ કે કોઈપણ જીવ નેચર માં બેલેંસ બનાવવામાં મદદ કરે છે. સાંપનેલ લઈને લોકોના મનમાં ભય હોય છે. આવામાં તમે આ છોડને ઘરમાં લગાવો જેનાથી આ ઘરથી દૂર રહે.
શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું જોખમ વધી શકે છે, સિગારેટની જેમ જ તેમના વિશે ચેતવણીઓ આપવામાં આવશે
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે આરોગ્ય મંત્રાલયે આ પરંપરાગત નાસ્તા પર સિગારેટ જેવી ચેતવણીઓ લખવાનો નિર્દેશ આપ્યો છે.
ધર્મ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી મોટા દીકરાએ અભ્યાસ છોડી દીધો અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે તેના પિતાની જગ્યાએ દુકાન ચલાવવા લાગ્યો. દસ-પંદર દિવસમાં તે વ્યવસાય સમજી ગયો, ધીમે ધીમે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી.
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે