મંગળવાર, 7 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
ગુલાબી હોઠ
તારા ગુલાબી હોઠ છે કે ગુલાબની નાજુક પાંદડીઓ
જરાક ખુલતા જ એ સ્મિતની સુવાસ ફેલાવી દે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
હનીટ્રેપ, શારીરિક સંબંધ અને 40 લાખ રૂપિયાની માંગ... નિવૃત્ત અધિકારીઓને ફસાવનાર 'હસીના'નું રહસ્ય આ રીતે ખુલ્યું.
જૂનાગઢમાં, એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નિવૃત્ત વન અધિકારીને સોશિયલ મીડિયા પર લાલચ આપીને ₹40 લાખ પડાવવામાં આવ્યા હતા. ઉર્મિલાએ હોટલના રૂમમાં તેની સાથે સેક્સ માણ્યું, તેમના ખાનગી ક્ષણોનું ફિલ્માંકન કર્યું અને પછી તેને બ્લેકમેલ કર્યો. પોલીસે હવે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. સંપૂર્ણ મામલો વાંચો.
ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પાકિસ્તાની નાગરિક બીએસએફ દ્વારા પકડાયો
પાટણ જિલ્લાના સાંતલપુરમાં, બીએસએફએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા મોહમ્મદ નવાઝ નામના એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો. તેને વધુ તપાસ માટે સાંતલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ), સ્ટેટ ઇન્ટેલિજન્સ (એસઆઈ) અને બીએસએફ સંયુક્ત રીતે તેની પૂછપરછ કરશે. આનો ઉદ્દેશ્ય સરહદ પાર કરવા પાછળનો હેતુ નક્કી કરવાનો છે.
"ફાટક ખોલો" "ફાટક ખોલો" ના નારા પોરબંદરના ફાટક બંધ થતા હજારો લોકોને અનેક મુશ્કેલી
પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા પોરબંદરનું ઉદ્યોગનગર ફાટક બંધ થતા હજારો લોકોને અનેક મુશ્કેલી વૈકલ્પિક રસ્તા પર વાહન ચાલવું જોખમી સ્થાનિક તંત્ર અને નેતાઓએ લોકોની વાત ના સાભળતા લોકો રેલવે લાઇન બેસી જતા મુદો સળગ્યો
પ્રધાનમંત્રી 2 દિવસની મહારાષ્ટ્ર મુલાકાતે, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે
સાહેબ મારી પત્ની રાત્રે નાગિન બની જાય છે... મને બચાવો.. UP ના સીતાપુરમાં પતિની સનસનીખેજ ફરિયાદ, અધિકારીઓના ઉડ્યા હોશ
ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં તાજેતરમાં જ એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
ધર્મ
Diwali 2025- દિવાળી પહેલા, દેવી લક્ષ્મીની હાજરી સુનિશ્ચિત કરવા માટે આ બે વસ્તુઓ તમારા ઘરમાં લાવવાનું ભૂલશો નહીં
દિવાળી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા સાથે ઉજવવામાં આવે છે. જો તમે આ દિવાળી (દિવાળી 2025) પર દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો, તો તમારા ઘરમાં અમુક વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે.
Rama Ekadashi 2025 Date: ક્યારે છે રમા એકાદશીનુ વ્રત, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં એકાદશીનુ વિશેષ મહત્વ છે અને તેમા રમા એકાદશીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. રમા એકાદશી દર વર્ષે કારતક મહિનામાં આવે છે. અને ભક્તો આ દિવસે ઉપવાસ પૂજા અને ધ્યાનના માઘ્યમથી પોતાની આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરે છે.
Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત
Dhanteras 2025- કારતક મહિનાની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવતો ધનતેરસ 2025નો તહેવાર આ વર્ષે 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે
Diwali 2025: દિવાળી ક્યારે છે, ધનતેરસથી ભાઈબીજ સુધીની તારીખો અહીં જાણો
પ્રકાશ અને આનંદનો તહેવાર દિવાળી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખરાબ પર સારા અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે.
આ સમયે ચંદ્રપ્રકાશમાં ખીર મૂકવી અશુભ
શરદ પૂર્ણિમાની રાત્રે ખીર પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં શરદ પૂર્ણિમાના દિવસે ખીર તૈયાર કરીને દેવી-દેવતાઓને અર્પણ કરવાનો ઉલ્લેખ છે