જીંદગી
મેળવી શકો તો મંઝીલનો મુકામ છે જીંદગી,
ખીલી શકો તો કળીનું ફુલ છે જિંદગી,
ખુશ રહો તો ખુશીનો ખજાનો છે જીદગી
પછી કેમ બોલો છો શુ કામની છે જીંદગી ?
ખીલી શકો તો કળીનું ફુલ છે જિંદગી,
ખુશ રહો તો ખુશીનો ખજાનો છે જીદગી
પછી કેમ બોલો છો શુ કામની છે જીંદગી ?
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ