પ્રેમનો રંગ
એના મનમાં ઉમંગ અને નાચી રહ્યુ છે મન, કોઈ કહેશો નહી એને કે એ ભોળી છે,
પ્રીતમના પ્રેમમાં રંગાયેલી છે નાર, કરશે રંગોનો વાર અને હસીને કહેશે કે આજે તો હોળી છે.