Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કર્નાટકની ખાસ ડિશ અક્કી રોટલી બનાવવાનો તરીકો

Updated: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (19:25 IST)
કર્નાટકમાં ચોખાને અક્કી કહેવાય છે. અહીં લોકો ભાત બહુ ખાય છે સાથે તેનાથી ઘણી વાનગીઓ પણ બનાવે છે જેમાંથી એક છે અક્કી રોટલી 
 
સામગ્રી- એક કપ ચોખાનો લોટ 
એક કપ સમારેલી ડુંગળી 
બે ચમચી છીણેલું નારિયેળ 
અડધી ચમચી ગાજર 
બે લીલા મરચાં(સમારેલાં) 
એક ટુકડો આદું છીણેલું 
લીમડા 5-7 અડધી ચમચી જીરું 
એક ચમચી કોથમીર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ શેકવા માટે 
 
વિધિ- 
 
-એક વાડકામાં ચોખાનો લોટ,નારિયેળ, ગાજર, જીરું, લીલા મરચાં, કોથમીર, ડુંગળી, આદું અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો અને લોટ બાંધી લો.(લોટ વધારે કઠણ ન કરવું) 
- લોટના લૂઆં બનાવી લો. 
- મધ્યમ તાપ પર તવી ગરમ કરો અને તેમાં થોડું તેલ નાખો. 
- તવી પર એક લૂઆં રાખી તેને ફેલાવતા રોટલીનો આકાર આપો. 
- જ્યારે એલ રોટલી શેકાઈ જાય તો તેલ લગાવીને તેને પલટીને બીજી સાઈડથી પણ તેલ લગાવીને શેકીં લો. 
- બાકીના લૂઆંથી પણ આ રીતે રોટલીઓ બનાવી લો. 
- ગરમાગરમ અને ટેસ્ટી અક્કી રોટલી તૈયાર છે. તેને નારિયેળ અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો. 
 
નોંધ 
એક રોટલી બનાવ્યા પછી તવીને ઠંડુ કરી લો. 
- રોટલી ફેલાવતા જો આંગળીમાં થોડું પાણી લગાવશો તો રોટલી વધારે નરમ બનશે.

વધુ જુઓ..

કાંગોની 2 સ્કુલોમાં ભીષણ આગ, બહાર નીકળવાનો રસ્તો ન મળતા 26 વિદ્યાર્થીઓના શ્વાસ રૂંઘાવવાથી મોત, જુઓ તસ્વીરો

વિદ્યાર્થીનીને ચુંબન કરતો શિક્ષક ઝડપાયો, ભાઈએ ગુસ્સામાં મારી થપ્પડ; કહ્યું- ‘તે મારી બહેન જેવી છે’

ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 250; પરંતુ આ તેલ કંપનીના શેરમાં ઉછાળો

BRICS SUMMIT 2026 LIVE: બ્રિક્સ સંમેલન માટે ભારત પહોચ્યા વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ પણ જલ્દી આવશે ભારત, જાણો દરેક અપડેટ

BRICS Summit 2026 બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે અનેક દેશોના વડાઓ ભારત આવી રહ્યા છે, અને વિદેશી મહેમાનોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ..

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

આગળનો લેખ
Show comments