આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરાની ચટપટી રેસીપી
સામગ્રી-
1 વાટકી - મમરા
1 વાટકી ઝીણી સેવ
4-5 કળી લસણ
2-3 સૂકા લાલ મરચા
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ- સૌથી પહેલા એક કડાહીમાં થોડું તેલ નાખી તેમા લસણ અને લાલ મરચાના પેસ્ટ કરી નાખો પછી તેમાં
હળદર અને મીઠું નાખી મમરાને 2 મિનિટ હળવું શેકી લો. હવે તાપ બંદ કરી નાખો . ગેસથી નીચે ઉતાર્યા પછી તેમા સેવ નાખો. તૈયાર છે મસ્ત
મજેદાર લસણના સ્વાદ વાળા સેવ મમરા. આ તમે 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.