સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (00:41 IST)

ચીઝ ગાર્લિક બ્રેડ

ચીઝ ગાર્લિક બ્રેડ
સામગ્રી
5-6 બ્રેડ સ્લાઈસ
2 ચમચી  બટર
મીઠુ સ્વાદપ્રમાણે 
2 કપપ છીણેલુ ચીઝ
1 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ
રીત
ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.