Daily Horoscope
✕

ચા સાથે Aloo Bhujia sevના મજા લો

Updated: રવિવાર, 19 નવેમ્બર 2017 (09:48 IST)
સામગ્રી 
2 કપ ચણાનો લોટ 
5 બટાકા બાફેલા 
એક ચપટી હીંગ 
મીઠું સ્વાદપ્રમાણે 
એક ચોથાઈ ગરમ મસાલા 
એક ચોથાઈ હળદર 
એક ચોથાઈ લાલ મરી પાઉડર 
તેલ તળવા માટે 
 
વિધિ- 
- સૌથી પહેલા બટાકાને છીણીને બેસનમાં નાખી દો સાથે લાલ મરી પાઉડર, હળદર, ગરમ મસાલા, મીઠું નાખો. 
- બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી નરમ લોટ બાંધી લો. તેને 15 મિનિટ માટે મૂકી રાખો. 
- નક્કી સમય પછી હથેળી પર તેલ લગાવીને લોટને તોડીને રોલ જેવું બનાવો. અને તેને સેવની મશીનમાં ભરી નાખો. 
- કડાહીમાં તેલ ગરમ કરી લો. હવે ગરમ તેલમાં મશીનથી સેવ નાખો અને જેમ જ તેલથી ફીણ ખત્મ થઈ જાય અને સેંવ શેકીને ઉપર આવી જાય. 
તેમ જે તેને પલટી નાખો અને થોડું ફ્રાય કરો. 
- સેંવના ગોલ્ડન બ્રાઉન થતા જ એક પ્લેટમાં કાઢી લો. 
- આ રીતે બધા લોટની સેવ બનાવી લો . 
- તૈયાર સેંવને સવારે -સાંજે ચા સાથે મજાથી ખાવો. 

વધુ જુઓ..

ખડગેની પીએમ મોદી સામેની ટિપ્પણી પર ગુજરાતના રાજકારણમાં ગરમાવો: ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના કોંગ્રેસ પર તીખા પ્રહારો

Vivo એ 10,000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો

'વોટ ચોરી' મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું: નીતિન પટેલની કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ, તુષાર ચૌધરીએ સવાલ સાથે પડકાર ઝીલ્યો

શેરબજારમાં વેચવાલીનું દબાણ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો; કોટક મહિન્દ્રા બેંકના શેરમાં જોરદાર તેજી

4 રાજ્યોમાં ભારે વરસાદ અને જોરદાર પવન... બંગાળની ખાડીમાંથી ચક્રવાત અર્નબ નજીક આવી રહ્યું છે; તેની અસર ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં પણ અનુભવાશે.

વધુ જુઓ..

વાલ્મીકિ જયંતિ 2026- "મરા-મરા" નો સતત જાપ રામ નામ કેવી રીતે બન્યો? ડાકુ રત્નાકર ઋષિ વાલ્મીકિ બનવાની અદ્ભુત વાર્તા વાંચો.

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -26 ઓક્ટોબર, 2026

Karwa chauth- આ 36 વસ્તુઓ કરવા ચોથ પૂજન સામગ્રીમાં હોવી જરૂરી

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

આગળનો લેખ
Show comments