Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brownie Recipe : બાળકો માટે બનાવો બેકરી જેવી બ્રાઉની જાણો સરળ રેસીપી

Updated: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (10:14 IST)
શું તમે ચોકલેટના શોખીન છો? પછી ટ્રાઈ કરો આ ચાકલેટ બ્રાઉની જેને તમે માત્ર 2 મિનિટમાં બેક કરી શકો છો. ચોકલેટ, માખણ, લોટ, દૂધ અને ખાંડથી સરળતાથી બનાવી શકાય છે. તમને મીઠા ખાવાની ક્રેવિંગ માટે આ પરફેક્ટ રેસીપી છે. માઈક્રોવેવ બ્રાઉની બનાવવી ખૂબજ સરળ છે અને બધાની ઉમ્રના લોકોને પસંદ આવશે. તમે તેને માઈક્રોવેવમાં બનાવી શકો છો. તમે બ્રાઉની લવર છો તો તેને આઈસક્રીમના સ્કૂપની સાથે મિક્સ કરો અને આનંદ માળો. આ રેસીપી બાળકોને ખૂબ પસંદ આવશે. તમે તેને રેસીપીમાં ડ્રાય ફ્રૂટસ પણ એડ કરી શકો છો. 
 
બ્રાઉની બનાવવાની સામગ્રી 
4 મોટી ચમચી કાપીએ ડાર્ક ચોકલેટ 
6 મોટી ચમચી મેંદો 
6 મોટી ચમચી દૂધ 
2 મોટી ચમચી માખણ 
4 ચમચી વાટેલી ખાંડ 
1 ચપટી મીઠુ 
 
બ્રાઉની બનાવવાની વિધિ 
એક બાઉલમાં કાપેલી ડાર્ક ચોકલેટ નાખો. હવે માખણ નાખી 20 સેકંડ માટે માઈક્રોવેવ કરવું. બન્નેને સારી રીતે મિક્સ કરી લો. એક બાઉલમાં મેંદો, ખાંડ મીઠુ લો અને તેણે એક સાથે મિક્સ કરી લો. દૂધની સાથે ચોકલેટ મિશ્રણ નાખો. ચિકણો મિક્સ બનાવવા માટે સારી રીતે ફેંટવું. હવે એક બેકિંગ ટિન કે કાંચના કંટેનરને બટર પેપરથી લાઈન કરવું. તેમાં બેટર નાખો અને સમાન રૂપથી ફેલાવો. મિશ્રણને બે મિનિટ માટે માઈક્રોવેવ કરવું. બેક થવાની સાથે, ટુકડામાં કાપી લો. તેના પર કેટલાક ચોકલેત સોસ ભભરાવો. બ્રાઉની રેડી છે. તમે બાળકોને તેના પર આઈસક્રીમ નાખી પણ આપી શકો છો. બાળકોને આ રેસીપી જરૂર પસંદ આવશે.   

વધુ જુઓ..

Gen Z ને રીઝવવા BJP નો માસ્ટરપ્લાન: બનાવી સ્પેશિયલ ટીમ; જાણો કોણ-કોણ થશે સામેલ અને શું હશે કામ?

પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી પિતાની હત્યા, રોક-ટોક બની હત્યાનુ કારણ, પોલીસે બંનેની કરી ધરપકડ

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments