Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

રાયતા કેરડા - ગામઠી સ્ટાઈલ રાયતા કેયડાનું અથાણું

Updated: સોમવાર, 13 એપ્રિલ 2026 (11:26 IST)
સામગ્રી
300 ગ્રામ કેરડા
1 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન હળદર
1/2 કપ કેરીનું ખાટું પાણી
કુરિયા નો મસાલા માટે
50 ગ્રામ રાઈના કુરિયા
1/2 ટીસ્પૂન હિંગ
1 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન હળદર

બનાવવાની રીત 

સૌપ્રથમ કેરડાને મોટા તપેલામાં પાણી નાખી અને ત્રણ વખત ધોવા. ત્યારબાદ તેને એક કાણાવાળા વાસણમાં કાઢી પાણી નિતારી લેવું. હવે એક કાચની બરણીમાં નાખો અને તેમાં કેરડા ડૂબે એટલું પાણી નાખો. કેરીનું ખાટું પાણી પણ નાખો ટેબલસ્પૂન મીઠું અને ટેબલસ્પૂન હળદર નાખી અને મિક્સ કરી લો હવે આ બરણીને બંધ કરી અને મૂકી દો દિવસમાં બેથી ત્રણ વાર આને મિક્સ કરી લેવું.
 
2 હવે બે દિવસ પછી બરણીમાં થી કેરડાને એક કાણાવાળા વાસણમાં કાઢી લો. બધું જ પાણી નિતારી લો. અને આ કેરડાને કિચન નેપકીન ઉપર પાથરી અને બિલકુલ કોરા થવા દો. હવે રાઈના કુરિયા ને એક પ્લેટમાં લઈ લો. તેમાં હિંગ ટેબલસ્પૂન હળદર, ટેબલસ્પૂન મીઠું ઉમેરો. હવે તેલને ગરમ કરો અને આ ગરમ તેલ કુરિયામાં નાખો. મિક્સ કરી લો.ઠંડુ પડવા દો. હવે કોરા પડી ગયેલા કેરડાને એક બાઉલમાં લઈ લો અને તેમાં વઘારેલ રાયના કુરિયા એડ કરો અને મિક્સ કરો. ત્યારબાદ તેને એક કાચની બરણીમાં ભરી લો. તો ટેસ્ટી કેરડા નું અથાણું તૈયાર છે.

Edited By- Monica Sahu

વધુ જુઓ..

BRICS Summit માં ગાલા ડિનર શા માટે યોજવામાં આવે છે? તેની પાછળની સંપૂર્ણ વાર્તા અને પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણો.

BRICS Summit 2026: વિદેશી મહેમાનોને પીરસાશે ભારતીય સ્વાદ, મિલેટ્સથી લઈને રાજસ્થાની-ગુજરાતી થાળી સુધી ખાસ મેન્યૂ

ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો

બ્રિક્સ સમિટ વચ્ચે, IMD એ દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું - રવિવાર સુધી વરસાદની સંભાવના

કેદારનાથ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો; પથ્થરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

આગળનો લેખ
Show comments