suvichar
✕

Instant Chole- ચણાને બાફયા વિના ગ્રેવી બનાવી15 મિનિટમાં તૈયાર કરો, Quick Recipe નોંધી લો.

Updated: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (13:11 IST)
quick Chole Recipe - પહેલા તમે ચણાને આખી રાત પલાળી રાખો.
સવારે તેનું પાણી અલગ કરી લો અને થોડી વાર આ રીતે છોડી દો.
હવે ચોપર બોર્ડ પર ડુંગળી અને ટામેટાના મોટા ટુકડા કાપી લો.
આ પછી તમારે પ્રેશર કૂકરને ગેસ પર રાખવાનું છે.
પછી તેમાં તેલ કે ઘી નાખીને ગરમ કરો.
તમારે ગરમ ઘી અને તેલમાં દેગી મરચું, જીરું, હિંગ, લીલું મરચું અને લસણ નાખીને તળી લેવાનું છે.
તેની ઉપર પલાળેલા ચણા, લાલ મરચું, હળદર અને ધાણાજીરું, મીઠું અને ગરમ મસાલો પાવડર નાખો.

ALSO READ: Rose Day 2025 special dishes: બીટરૂટ પેનકેક
સાથે જ તેમાં છોલે મસાલો, તમાલપત્ર, તજ, કાળી એલચી અને આમળા પાવડર નાખીને બધું બરાબર હલાવી લો.
હવે તેમાં સમારેલા ટામેટાં અને ડુંગળી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી દો.
 
લગભગ 4-5 સીટી પછી ગેસ બંધ કરી દો.
વરાળ બહાર આવ્યા પછી, કૂકર ખોલો અને બધું બરાબર મેશ કરો.
તમારા ચણા તરત જ તૈયાર થઈ જશે. હવે તેમાં કોથમીર ઉમેરીને ગરમા-ગરમ સર્વ કરો.
તમે તેને ભટુરે અથવા ભાત સાથે માણી શકો છો.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

દાહોદમાં 'ભૂપેન્દ્ર દાદા'નો દમદાર અવતાર: કડકડાટ હિન્દી બોલીને વિરોધીઓના નેરેટિવને કર્યો ધ્વસ્ત!

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments