suvichar
✕

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

Updated: ગુરુવાર, 19 નવેમ્બર 2026 (12:57 IST)

જરૂરી સામગ્રી

• સફેદ અથવા કાળા તલ (અથવા બંને)
• ગોળ (સમારેલો અથવા છીણેલો)
• તલનું તેલ અથવા ઘી
• સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર
• સૂકું ટોપરું (છીણેલું)
• કાજુ, બદામ, ખજૂર અથવા ખસખસ (વૈકલ્પિક)
ALSO READ: શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

બનાવવાની રીત

1. કઢાઈમાં તલને ધીમા તાપે થોડા શેકી લો. તલ ઠંડા થાય એટલે મિક્સરમાં અધકચરા વાટી લો.
2.  મિક્સર અથવા વાસણમાં અધકચરા વાટેલા તલ, ગોળ અને થોડું તલનું તેલ કે ઘી ઉમેરો.
3.  તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, કોપરાનું છીણ અને સમારેલા કાજુ, બદામ કે ખજૂર ઉમેરો.
4.  બધું સરસ ભળી જાય અને કચરિયું દાણેદાર રહે તે રીતે મિક્સરને પલ્સ પર ફેરવો (એકદમ બારીક પેસ્ટ ન કરવી).
ALSO READ: મકાઈ ના ઢોકળા
5. તૈયાર કચરિયાને થાળીમાં કાઢી ઉપરથી થોડું કોપરાનું છીણ અને સૂકા મેવાના ટુકડા ભભરાવી સર્વ કરો

વધુ જુઓ..

ઉધના રેલ્વે સ્ટેશન પર ભીડથી મળશે મુક્તિ: 15000 મુસાફરોની ક્ષમતાવાળું આધુનિક સુવિધા કેન્દ્ર તૈયાર

ભારતમાં લગ્નની મોસમમાં પૈસાનો પૂર આવશે, જેમાં 5.2 મિલિયન લગ્નો માત્ર ₹75,000,000,000,000 નો વ્યવસાય પેદા કરશે તેવી અપેક્ષા છે.

તેને કેમ ન લેવામાં આવ્યો એ મારી સમજની બહાર છે, સિરાજના સમર્થનમાં ઉતર્યા સુનીલ ગાવસ્કર

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉનનું એલાન આપ્યું, મોહમ્મદ યુનુસના ઘરને આગ ચાંપી

અઠવાડિયામા ચાંદી નો ભાવ ₹24,000 તૂટ્યો, સોનુ પણ ₹12,000 ગબડ્યુ, 1 લાખની નીચે આવ્યો 18K સોનાનો ભાવ

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments