Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેથી દાળ રેસીપી

Updated: બુધવાર, 9 એપ્રિલ 2025 (16:04 IST)
  1. dal methi

  1. 1 વાટકી તુવેર દાળ (બાફેલી)
    1 વાટકી મેથી ઝીણી સમારેલી
    1 ટામેટા બારીક સમારેલા
    1 ડુંગળી બારીક સમારેલી
  1. 1 ટેબલસ્પૂન આદુ બારીક સમારેલુ
    2 ચમચી લસણ બારીક સમારેલુ
    1 ચમચી તેલ
    1 ચમચી ઘી
    1 ચમચી હળદર પાવડર
  1. 1 ચમચી લાલ મરચું પાવડર
    2 ચમચી ધાણા જીરું પાવડર
    2 લીલા મરચાના 2 ટુકડા કરો
    1 ચમચી ગરમ મસાલો
  1. સ્વાદ પ્રમાણે મીઠું
    1 ચપટી હીંગ
    1/2 ચમચી સરસવ

    ALSO READ: Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની
     
  1. બનાવવાની રીત 
    - એક કડાહી લો અને તેમાં તેલ અને ઘી ઉમેરીને ગરમ કરો, તેમાં સરસવ, જીરું, હિંગ, લસણ અને આદુ નાખીને બરાબર મિક્ષ કરો.
  1. પછી ડુંગળી ટામેટા ઉમેરી તેને 3 મિનિટ સુધી પકાવો પછી લીલા મરચા અને લાલ મરચાં તજ ની સ્ટિક સારી રીતે મિક્સ કરો
  1. પછી મેથીના પાન ઉમેરીને 3 મિનિટ સુધી પકાવો, પછી દાળ ઉમેરો
    બધા મસાલા, મીઠું, અડધો ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ પકાવો. તેને સર્વ કરો.

  1. Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments