Dharma Sangrah
✕

સાઉથ ઈંડિયન ખીચડી

Updated: સોમવાર, 7 એપ્રિલ 2025 (12:44 IST)
South Indian Khichdi- તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે ચોખા અને મગની દાળને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખવાની છે.
બરાબર પલાળ્યા પછી, દાળ, ચોખાને કૂકરમાં નાખી, હળદર, મીઠું અને પાણી ઉમેરો અને લગભગ 3-4 સીટીઓ સુધી પ્રેશર કુક કરો.
ALSO READ: ભરેલા કારેલાનું શાક
હવે ટામેટા અને લીલા મરચાને નાના ટુકડા કરી લો.
બીજી બાજુ એક તપેલી રાખો અને તેમાં ઘી નાખો, પછી તેમાં સરસવ, લીમડો, ચણાની દાળ નાખીને બરાબર શેકી લો.
આ પછી તેમાં સમારેલા ટામેટાં અને મીઠું નાખીને તે નરમ થાય ત્યાં સુધી પકાવો.
ટામેટાં થઈ જાય ત્યારે  તેમાં લાલ મરચું, શાકભાજીનો મસાલો, રસમ મસાલો અને મીઠું નાખીને હળવા પાણીમાં પકાવો.

ALSO READ: ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા
આ પછી, પ્રેશર કૂકરમાં રાંધેલી ખીચડીને પેનમાં નાખો. અને બરાબર મિક્ષ કરી લો.
ઉપરથી એક ચમચી આમલીની પેસ્ટ મિક્સ નાખી બરાબર હલાવો અને ઢાંકીને થવા દો.
આ પછી એક નાની કડાઈમાં ઘી લઈ તેમાં મરચાં અને લાલ મરચાં નાખી, તેને ખીચડીમાં મિક્સ કરી લો.
તૈયાર છે તમારી ગરમાગરમ દક્ષિણ ભારતીય ખીચડી. તેને લીલા ધાણા અને લીલા મરચાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Edited By- Monica sahu

વધુ જુઓ..

વર્ષ 2027માં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કોર્સની યાદી – ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા માટેના બેસ્ટ કોર્સ

૫૦ કિમીની ઝડપે પવન અને ભારે વરસાદ, આગામી ૧૫ કલાકમાં હવામાન બદલાશે, ૫ રાજ્યોમાં આવતીકાલે હવામાન વિભાગનું એલર્ટ

24 Karat Gold Rate- નવેમ્બરમાં સોનાના ભાવમાં ₹14,000 થી વધુનો ઘટાડો થયો... જાણો શા માટે આગામી 15 દિવસ સોનાના રોકાણકારો માટે મહત્વપૂર્ણ

શું તમે તમારા કમ્પ્યુટર પર WhatsApp લૉગ આઉટ નથી કરતા? સરકારે ચેતવણી જા રી કરી છે, જેનાથી મોટી છેતરપિંડી થવાની સંભાવના છે.

પંજાબમાં ફરી સાથે આવ્યા BJP અને અકાલી દળ, ગઠબંધનનુ એલાન, અમિત શાહ અને સુખવીર સિંહ બાદલે કરી પ્રેસ કૉન્ફ્રેંસ

વધુ જુઓ..

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments