બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated :ન્યુયાર્ક - , શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (13:54 IST)

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ

નારિયલ તેલનો દૈનિક આહારમાં ઉપયોગ બ્લ્ડપ્રેશરના લેવલ સામાન્ય કરવામાં સહાયક હોઈ શકે છે. શોધકર્તાઓ કહે છે કે બૈરોરિફ્લેક્સ સંવેદનશીલતામાં અછત બીપીને ઓછું કરવામાં સહાયક છે. 
 
બ્રાજીલની ફેડરલ યુનિવર્સિટી ઑફ પરેબાના શોધકર્તા વલાદિર ડે એડ્રાડે બ્રગએ કહ્યું કે નારિયલના તેલનો આહારમાં ઉપયોગ હાઈ બ્લ્ડપ્રેશરમાં પણ સહાયક છે. આશોધ ઉંદર પર કરાઈ અને મેળ્વ્યું કે નારિયલ તેલન આ સેવનથી ઉંદરનો વજન ઓછું થઈ ગયુંૢ બ્રાગાને કહ્યું કે અમારો આગળું પગલું આ જોવાનો ક્છ એકે આ વિધિ માણસ પર પણ કારગર થશે. 
 
તેણે કહ્યું કે આ શોધ વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે નારિયલ તેલના સેવન ખેલાડિયોના સ્વાસ્થય માટે ખૂબ સારું ગણાય છે અને સ્વસ્થ જીવંસૈલીના ઈચ્છુક લોકો પણ નારિયલ તેલને પોતાના આહારમાં શામેળ કરે છે.