સંબંધિત સમાચાર
- મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી
- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
- Mehsana Train Accident - ટ્રેન મુસાફરીમાં લાલબત્તી સમાન કિસ્સો
- રાજકોટ- અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મૃત્યુ
- Bareilly Accident: લગ્નના આઠ મહેમાનો કારમાં જીવતા સળગ્યા, લગ્નની ઉજવણી માતમમાં ફેરવાઈ; આ તસવીરો ડરામણી છે
Hit and Run in Rajkot - હાઈવે પર હિટ એન્ડ રનમાં બેનાં મોત
રાજ્યમાં તેજ ગતિએ ચાલતા વાહનોનો કહેર યથાવત છે. આ રીતે બેદરકારીથી ચાલતા વાહનોને કારણે અનેક માસુમ લોકો અકાળે મોતને ભેટે છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. છાલયા તલાવ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અજાણ્યા વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા છે. અજાણ્યાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. જામનગરથી ગાંધીનગર જતાં હતાં ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ये भी पढ़ें
