હોળીના ફરસાણ
હોળીના દિવસે તમે રંગ રમવામાં એટલા મસ્ત હોય કે જમવાનુ બનાવવાનો ઝાઝો સમય જ ન મળે, આવા સમયે થોડીક મીઠાઈઓ એક દિવસ પહેલા બનાવી શકાય છે. એકાદ ચટપટુ વ્યંજન એવુ જેમાં વધુ મહેનત પણ કરવી પડે.
સામગ્રી - 1 વાડકી કકરુ બેસન, 1/4 વાડકી ચોખાનો લોટ, 1 વાડકી ઝીણી સમારેલી ડુંગરી, 1 ચમચી લાલ મરચુ, હળદર અને ખાવાનો સોડા એક ચમચી. લીલા ધાણા ઝીણા સમારેલા, તેલ મીઠુ સ્વાદ મુજબ.
બેસન અને ચોખાનો લોટ મિક્સ કરો. તેમાં ઉપરોક્ત બધી સામગ્રી નાખી દો. 2 નાની ચમ્મચ તેલનુ મોણ નાખીને બધી સામગ્રી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેલ ગરમ કરીને તેમાં ભજીયા તળી લો. હવે ગરમા-ગરમ ડુંગળીના ભજીયા સર્વ કરો.
|