ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પોતાના ગ્રાહકોને એક શંકાસ્પદ વોટ્સએપ મેસેજને લઈને ચેતાવણી આપી રહ્યુ છે. બેંક પોતાના ગ્રાહકોને કહી રહ્યુ છે કે આ મેસેજ દ્વારા તેમના ખાનગી બેંક ખાતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એસબીઆઈએ કહ્યુ કે કેટલાક ગ્રાહકોને આવા મેસેજ પ્રાપ્ત કરવાની માહિતી મળી છે. એક રિપોર્ટ...