Webdunia - Bharat's app for daily news and videos

Install App

Whatsapp પર છુપાવવા ઈચ્છો છો સીક્રેટ messages તો અજમાવો આ ખાસ ટ્રીક ડિલીટ કરવાની જરૂર નહી પડશે

શુક્રવાર, 21 મે 2021 (16:38 IST)
Whatsapp ભારતમાં સૌથી વધારે ઉપયોગ કરાતુ ઈંસ્ટેંટ મેસેજિંગ એપ છે. આજે દર ઉમ્રના લોકો અને ગૃહણીઓથી લઈને ઑફિસ અને બિજનેસ ગ્રુપ્સ પણ Whatsappથી તેમનો કામ કરી રહ્યા છે. તે 
કારણે યૂજર્સને ડેટા સેફ  રાખવા માટે એક ફીચર અપાયુ છે. જેની મદદથી યૂજર તેમના વાટસએપને ફેસઆઈડી અને પાસકોડથી પ્રોટેક્ટ કરી શકે છે. 
પણ જો તમે કોઈ એવા ખાસ વ્યક્તિથી ચેટ કરી રહ્યા ક હ્હો જેનાથી થઈ વાતને પ્રાઈવેટ રાખવા ઈચ્છો છો અને મેસેજને ડિલીટ પણ નહી કરવા ઈચ્છતા તો અમે તમને એવુ ખાસ ઉપાય જણાવી રહ્યા છે જેનાથી 
 
તમે તમારી પર્સનલ ચેટને વગર ડિલીટ કર્યા જ Whatsapp પર બધાની નજરથી છુપાવી શકશો. આ ઉપાયથી તમને તમારા ખાસ વ્યક્તિની ચેટિંગ ડિલીટ નહી કરવી પદશે. જો કોઈ તમારો 
 
Whatsapp ખોલી પણ લેશે તો તેને તમારી ચેટ નહી જોવાશે. જણાવીએ કે Whatsappથી આ ખાસ ફીચરનો નામ Archive છે. તો ચાલો તમને જણાવીએ છે ચેટનો છુપાવવાના ઉપાય
Android યૂજર આ રીતે છુપાવવી ચેટ 
-સૌથી પહેલા Whatsapp ઑપન કરો અને આ ચેટ પર જાવો જેને તમે લોકોથી છુપાવીને રાખવા ઈચ્છો છો. 
- આ કાંટેક્ટ કે ચેટને ઓપન કરવું પણ તે ચેટ બૉક્સના લૉગને પ્રેસ કરતા થોડી વાર માટે દબાવી રાખો
- ચેટ બોક્સને દબાવી રાખતા પર એક ફોલ્ડરનો આઈકન આવશે. 
- આ આઈકન પર કિલ્ક કરતા જ તે કાંટેક્ટ ચેટ Archieve થઈ જશે. 
- આ સ્ટેપને પૂરા કરતા જ તે કાંટેક્ટ ચેટ લિસ્ટથી ગુમ થઈ જશે અને Whatsapp ને કેટલો પણ સ્ક્રાલ કરી લો તે જોવાશે નહી. 
 
Iphone યૂજર માટે આ છે ઉપાય 
- આઈફોન વપરાશકર્તા Whatsapp માં તે કાંટેક્ટ પર જઈને ચેટ બૉક્સના જમણી બાજુ સ્વાઈપ કરવું. 
- રાઈટ સ્વાઈપ કરતા પર More અને Archive લખાશે. આર્કાઈવ પર ટેપ કરવું. 
-  Archive પ્રેશ કરતા જ તરત તે ચેટ બૉક્સ હિસ્ટ્રીથી ગુમ થઈ જશે. 
 
 Archive  ચેટને આ રીતે ચેટ બૉકસમાં પરત લાવવા 
એંડ્રાયડ પર એવા Un Archive  કરવી ચેટ 
1. ચેટ સ્ક્રીનમાં નીચે બાજુ જવુ 
2.  Archive  ચેટસ પર ટાઈપ કરવુ. 
3. જે ચેટને Un Archive કરવા ઈચ્છો છો તેને ટેપ અને હોલ્ડ કરો. 
4. ઉપર આવેલ બાર પર ટેપ કરી Un Archive  આઈકન ટેપ કરી દો. 
આઈફોન પર આ રીતે કરવી ચેટ Un Archive 
1. Archive ચેટ સ્ક્રીનમાં જઈ આંગળેને જમ્ણી બાજુ સ્લાઈડ કરવી. 
2. સ્ક્રીન પર આવેલ Un Archive ઑપ્શનને ટેપ કરી દો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મેડિકલ ખોલ

ગુજરાતી જોક્સ - શાંતિને બોલાવો

હાર્દિક પંડ્યા બીજીવાર કરશે લગ્ન, 22 મે ના રોજ પોતાનાથી 8 વર્ષ નાની માહિકા સાથે કરશે લગ્ન

કૂતરા પાળી લો .. અભિનેત્રીએ લગ્ન અને બાળકોના પ્રેશર પર યુવતીઓને આપી વિચિત્ર સલાહ, પોતે છે બે પુત્રોની મા

ગુજરાતી જોક્સ - મારુ ફોન નંબર છે

આગળનો લેખ
Show comments