ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (10:58 IST)

Whatsapp Alert-નવી પૉલીસી ન માનતા યૂજર્સને કાલેથી નહી મળશે ઘણા ફીચર્સનો ફાયદો

ઈંસ્ટેંટ મેસેજિંગ એપ Whatsapp કાલે એટલે 15 મેથી લાગૂ થતી નવી પ્રાઈવેસી પૉલીસીને અત્યારે ટાળી દીધો છે. તેનો અર્થ છે કે કોઈ પણ યૂજરને અકાઉંટ હવે ડિલેટ નહી કરાશે. પણ ક&પનીઆ પણ 
જણાવી દીધુ છે કે જો કોઈ પ્રાઈવેસી પૉલીસીને સ્વીકાર નહી કરે છે તો  સમયની સાથે-સાથે Whatsapp યૂજર્સને ફંકશનલિટી ઓછી થતી જશે. તો આવો જણાવીએ કે પૉલીસી એક્સેપ્ટ નહી કરતા પર 
તમારા ક્યાં-ક્યાં ફીચર્સ બંદ કરાશે. 
 
આ સર્વિસેસ પર લગાવાશે રોક 
Whatsapp ના એક પ્રવકતાના મુજબ જે લોકો પ્રાઈવેસી પૉલીસીને એક્સેપ્ટ નહી કરશે તે વ્હાટસએપ સંકળાયેલી ઘણી સર્વિસેજનો ઉપયોગ નહી કરશે. એટલે કે કંપની તેને Limited 
 
Functionality Mode માં નાખ્હી દેશે. આ વ્હાટસએપ યૂજર્સ તેમની ચેટ લિસ્ટને એક્સેસ નહી કરી શકશે. યૂજર્સ વૉયસ અને વીડિયો કૉલ નહી કરી શકશે ન તેનો જવાબ આપી શકાશે. તેની સાથે જ Whatsapp તમાર ફોન પર મેસેજ અને કૉલ મોકલવા બંદ કરી શકાશે અને યૂજર્સ તેમના વ્હાટસએપ પર આવેલ મેસેજને વાંચી તેનો રિપ્લાઈ નહી જશે.
 
પ્રાઈવેસી પૉલીસી એક્સેપ્ટ કરવાના રિમાંઈંડર આવતા રહેશે 
મીડિયા રિપોર્ટસના મુજબ ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની હવે તે યૂજર્સનો અકાઉંટની ફેસિલિટીજ કે ફીચર્સને સિમિત કરશે જે પ્રાઈવેસી પૉલીસીનો સ્વીકાર નહી કરશે તેથી વ્હાટસએપ નવી ગોપનીયતા નીતિ વિશે વપરાશકર્યાને રિમાઈંડર મોકલવો ચાલૂ રાખશે. 
 
નવી પૉલીસીને સ્વીકાર કરવો વોટ્સએપને યોગ્ય રીતે ચલાવવું જરૂરી બનશે
 
જે Whatsapp પૉલીસીને એક્સેપ્ટ નહી કરશે તેમને બધા કૉલ્સ અને સંદેશા પ્રાપ્ત થવાનું બંધ થઈ જશે. આનો અર્થ એ કે વપરાશકર્તાઓએ નવી નીતિ સ્વીકારવી પડશે અથવા તો તે એકાઉન્ટ
 ગુમાવશે. આનાથી એવું લાગે છે કે  WhatsApp હજી પણ વપરાશકર્તાઓને નવી ગોપનીયતા નીતિને સ્વીકારવા માટે વધુ સમય આપવા માંગે છે.
 
Whatsapp ની નવી પોલિસી શું છે?
 
વોટ્સએપ વપરાશકર્તાઓ જે સામગ્રી અપલોડ કરે છે, સબમિટ કરે છે, સ્ટોર કરે છે, મોકલે છે અથવા પ્રાપ્ત કરે છે, કંપની તેનો ઉપયોગ કોઈપણ જગ્યાએ કરી શકે છે. કંપની તે ડેટા પણ શેર કરી શકે છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે જો
 
જો વપરાશકર્તા આ નીતિને 'સંમત' કરશે નહીં, તો પછી તે તેના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે બાદમાં કંપનીએ તેને વૈકલ્પિક જણાવ્યું હતું.