whatsapp તેમના પ્લેટફાર્મ પર સતત નવા-નવા ફીચર જોડી રહ્યુ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રિપોર્ટસમાં જણાવ્યુ હતુ કે કંપનીએ તેમના પ્લેટફાર્મ પર ન્યૂ આર્કાઈવ ફીચરને રોલ આઉટ કરવુ શરૂ કરી દીધું છે. હવે એક નવી રિપોર્ટ મેસેજિંગ એપમાં આવતા વધુ ફીચર્સના વિશે જણાવે છે WABetainfo ની રિપોર્ટ મુજબ કંપનીએ તેમના યૂજર્સ...