શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (10:07 IST)

તમારા Whatsapp Profile photo પર ચોરીથી કોણ નજર રાખી રહ્યુ છે, ફટાફટ આ રીતે ખબર પડશે

આજે Whatsapp દરેક કોઈના જીવનનો ભાગ બની ગયુ છે. વગર વ્હાટસએપને કેટલાક કલાક પસાર કરવુ પડ મુશ્કેલ બને છે. હવે Whatsapp લોકો માટે માત્ર વાતચીતથી જ નહી પણ બીજા પર નજર રાખનાર પ્લેટફાર્મ પણ બની ગયુ છે. બીજા વિશે ખબરની શ્રેષ્ઠ રીત એ છે વ્હોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર (DP). આમ તો વ્હાટસએપ પર ફોટા ઓળખ માટે લગાવીએ છે. જો તમે પણ તમારા વોટ્સએપ પર પ્રોફાઇલ પિક્ચર મૂકો છો અને તે જાણવા માગો છો કે કોણ તમારી DP જોઇ રહ્યો છે તો 
 
આ સમાચાર તમારા કામની વાત છે. કારણ કે અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે સરળતાથી શોધી શકો છો કે તમારો વોટ્સએપ ફોટો કોણ ચુપચાપ જોઇ રહ્યો છે.
આ રીતે ખબર પડશે કે કોણ જોઈ રહ્યો છે તમારી ફોટા 
 
- તમારી વ્હાટસએપ પ્રોફાઈલ ફોટાને કોણ-કોણ જોઈ રહ્યુ છે તેની ખબર પાડવા માટે તમને એક એપ ડાઉનલોડ કરવુ પડશે. 
- સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી તમારા એંડ્રાયડ સ્માર્ટફોનમાં Whatsapp -who viewed me કે whatsa Tracker નામનો એપ ડાઉનલોડ કરવુ પડશે. 
- આ એપને ડાઉનલોડ કરવાની સાથે જ તમને 1Mobile Market ને પણ ડાઉનલોડ કરવુ પડશે. કારણ કે આ એપ વગર  Whatsapp -who viewed me ડાઉનલોડ જ નહી થસે. પણ 
1 મોબાઈલ માર્કેટ એપ પોતે ડાઉનલોડ થઈ જશે. 
-  જ્યારે એક વરા  Whatsapp -who viewed me એપ ઈંસ્ટૉલ થઈ જશે તે પછી તમે તે લોકોને જોઈ શકો છો જે તમારી વ્હાટસએપે ડીપી તો જુએ છે પણ તમને ખબર નહી પડે. 
 
ચોરીથી ફોટા જોવાનારને મળશે આ જાણકારી 
એપમાં સામે આવી યાદીમાં તમને માત્રે તે લોકો વિશે ખબર પડશે જેને છેલ્લા 24 કલાકની અંદર તમારી DP જોઈ હશે. એપ તમારી સામે Contact કેટેગરી રાખશે જ્યાં તમે તમારી ફોટાને ચોરીથી 
જોનારની લિસ્ટ જોઈ શકો છો. 
 
તમારા રિસ્ક પર ડાઉનલોડ કરો આ એપ 
આ એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ 
કરવાથી પહેલા તેને પૂર્ણ રૂપે વેરિફાઈ કરી લો. અત્યારે આ તમારા માટે કેટલુ સેફ છે કે નહી તેને લઈને કોઈ ઑફીશિયલ જાણકારી નહી છે. જો તમે ઈચ્છો તો તમારા રિસ્ક પર આ એપને ડાઉનલોડ કરી આ ટ્રીકને અજમાવી શકો છો.