| Tech Domain (स्किल्स) |
ફ્રેશર સેલેરી (0-1 વર્ષ) |
મિડ-લેવલ સેલેરી (2-4 વર્ષ) | સીનિયર- લેવલ સેલેરી (5+ વર્ષ) |
|---|---|---|---|
| AI & Machine Learning | રૂ.7 - રૂ.12 LPA | રૂ.15 - રૂ.25 LPA | રૂ.25 - રૂ.50+ LPA |
| Cloud Computing (AWS/Azure) | રૂ.6 - રૂ.10 LPA | રૂ.12 - રૂ.20 LPA | રૂ.20 - રૂ.38+ LPA |
| Data Science & Analytics | રૂ.5 - રૂ.9 LPA | રૂ.10 - રૂ.18 LPA | રૂ.18 - રૂ.30+ LPA |
- સીક્રેટ ટિપ - આજના સમયમાં ફક્ત સર્ટિકિકેટની વેલ્યુ નથી. કંપનીઓ તમારા GitHub Portfolio અને લાઇવ પ્રોજેક્ટ્સ જોવા માંગે છે. જો તમે કોલેજના વિદ્યાર્થી છો અથવા નોકરી બદલવા માંગતા હો, તો આજે જ નાના નાના AI અથવા ડેટા વિશ્લેષણ પ્રોજેક્ટ્સ બનાવવાનું શરૂ કરો અને તેમને LinkedIn પર શેર કરો.